અંજુ બોબી જ્યોર્જ તેની રમતના દિવસો ખુબ મુશ્કેલી ભર્યા રહ્યા છે.અંજુ એક કિડનીના સહારે વર્લ્ડમાં ટોપ પર પહોંચી હતી. તેમણે પેન કિલર દવાઓથી પણ એલર્જી હતી. તેમ છતાં તે હિંમત હારી નહિ , અંજુએ થોડા વર્ષો પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી હતી.