નરેન્દ્ર મોદી પછી વધુ એક ગુજરાતીના નામે ક્રિકેટ સ્ટેડિયમ , જાણો કોણ છે આ વ્યક્તિ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમનું નામ ગુજરાતી વ્યક્તિ પર રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈ સચિવ રહી ચૂકેલા વ્યક્તિના નામ પર હવે આ સ્ટેડિયમ ઓળખાશે. જેમણે વર્ષ 1960 થી 1970 વચ્ચે સૌરાષ્ટ માટે 12ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.