રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે

|

Jan 12, 2024 | 9:48 PM

રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે. આ હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે. આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં પણ વધારે છે.

1 / 5
રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે.

2 / 5
આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે તે રીતે બનાવવામાં આવ્યો છે. હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે.

3 / 5
હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એલચી તથા લવિંગ ભગવાનને થાળમાં પણ ધરાવવામાં આવે છે.

4 / 5
આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થિઓ જોડાયા હતા. રાત-દિવસની અથાગ મહેનત બાદ 7 દિવસમાં આ હાર તૈયાર કરવામાં આવ્યો છે.

5 / 5
આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં વધારે છે. કોલેજના આચાર્ચ, પ્રધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સપોર્ટ કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

Next Photo Gallery
મહિન્દ્રાએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર XUV400ની પ્રો રેન્જ, બુકિંગ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ
ચીને દરિયામાં ઊભેલા જહાજમાંથી લોન્ચ કર્યું રોકેટ, દુનિયા ચોંકી ઉઠી…જુઓ ફોટો