3 કરોડનું ગેસ્ટ હાઉસ, 4 કરોડની રેસ્ટોરન્ટ…હવે દાઉદની વધુ 4 પ્રોપર્ટીની થશે હરાજી
અંડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી દાઉદ ઈબ્રાહીમ ઘણા વર્ષોથી ફરાર છે અને પાકિસ્તાનમાં છુપાયેલો છે. હવે મહારાષ્ટ્ર સરકાર તેના પર વધુ એક મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. રત્નાગીરીના ઘેડ તાલુકામાં એક બંગલો અને કેરીના બગીચા સહિત ચાર મિલકતોને તસ્કરી અને ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેશન એક્ટ (SAFEMA) હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
Most Read Stories