ટીવી ફેમ ડોલી સોહીનું સર્વાઈકલ કેન્સરથી નિધન, થોડા કલાકો પહેલા તેની બહેને પણ છોડી દુનિયા
મનોરંજન જગત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી ડોલી સોહીની બહેન અમનદીપનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. હવે તેના મૃત્યુના થોડા કલાકો બાદ જ ડોલી સોહી પણ આ દુનિયામાંથી ગુજરી ગઈ છે. અભિનેત્રી ડોલી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. બંને બહેનોના મૃત્યુના સમાચારે સૌને હચમચાવી દીધા છે.
Most Read Stories