આપણા દેશમાં લગ્નના કપડાં માટે દુલ્હન જેટલી મહેનત કરતી નહિ હોય એટલી મહેનત હોલિવુડની સેલિબ્રિટી દર વર્ષે મેટ ગાલામાં સામેલ થવા પહેલા કરે છે. વર્ષ 1948માં અંદાજે 50 ડોલર એટલે કે, અંદાજે 4000 રુપિયાની ટિકીટથી શરુ થાય છે. આ ઈવેન્ટમાં સામેલ થવા માટે 75 હજાર ડોલર એટલે કે, 62 લાખ રુપિયાનો ખર્ચ કરવો પડે છે.