યુટ્યુબ પર અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલો વીડિયો કયો છે ? જાણો ટોપ-5 વીડિયો કયા છે

સામાન્ય રીતે વિડીયો જોવા માટે યુટ્યુબ પ્રથમ પસંદગી છે. તમામ ઉંમરના લોકો ગીતો સાંભળવા, મૂવી જોવા, સમાચાર જોવા અથવા અન્ય કોઈ વીડિયો જોવા માટે પહેલા YouTube ખોલે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ જોવાયેલા 5 વીડિયો કયા છે ? આજે અમે તમને જણાવીશું કે દુનિયામાં કયા વીડિયોને સૌથી વધુ જોવામાં આવ્યો છે.

| Updated on: Jan 19, 2024 | 6:05 PM
યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલો વીડિયો “બેબી શાર્ક” છે. આ સોન્ગ બાળકોની સાથે સાથે મોટી ઉંમરના લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. યુટ્યુબ પર તેના 13.5 બિલિયનથી વધુ વ્યૂઝ છે. તમને જણાવી દઈએ કે "બેબી શાર્ક ડાન્સ" દક્ષિણ કોરિયાની કંપની પિંકફોંગ દ્વારા બનાવવામાં આવ્યો છે.

1 / 5
સંગીત દરેક ભાષામાં સારું લાગે છે. આનું સૌથી મોટું ઉદાહરણ ડેસ્પેસિટો સોન્ગ છે. આ સ્પેનિશ ગીત હાલમાં યુટ્યુબ પર બીજા નંબરે સૌથી વધુ જોવાયેલો વીડિયો બની ગયો છે. તેને અત્યાર સુધીમાં 8.35 બિલિયન વ્યૂઝ મળ્યા છે. લુઈસ ફોન્સી ડેડી યાન્કીએ ગાયેલું આ ગીત 'ડેસ્પેસિટો' વર્ષ 2017માં રિલીઝ થયું હતું

2 / 5
બાળકોના મનપસંદ ગીતો YouTube પર ટોચ પર છે. આવું જ એક સોન્ગ "જોની જોની યસ પાપા"નો વિડિયો યુટ્યુબ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલા વીડિયોની યાદીમાં તે ત્રીજા નંબરે છે. આવા ગીતો બાળકોને ભાષા શીખવામાં પણ મદદ કરે છે. આ વીડિયોને 6.8 બિલિયન વખત જોવામાં આવ્યો છે.

3 / 5
બાથ સોન્ગ પણ બાળકો માટેનું જ સોન્ગ છે, જે યુટ્યુબના ટોપ 5માં છે. બાથ સોન્ગસ્ બાળકોને સ્વચ્છ રહેવાનું અને પોતાની કાળજી લેવાનું મહત્વ શીખવે છે. આ ગીત હાલમાં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડિઓમાં ચોથા સ્થાને છે. તેને અત્યાર સુધીમાં 6.5 બિલિયન વખત જોવામાં આવ્યું છે.

4 / 5
'શેપ ઓફ યુ' ગીત પણ યુટ્યુબ પર ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને અત્યાર સુધીમાં 6.1 બિલિયન વખત જોવામાં આવ્યું છે. (Image : Social Media)

5 / 5

Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">