વરસાદ સાથે વીજળી કેમ પડે છે ? જાણો કયાંથી આવે છે અને કયાં જાય છે
વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે, ત્યારે આપણે ઘણીવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ. ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આજે આ લેખમાં તેના વિશે જાણીએ.