એવી જગ્યાએ બોલ વાગ્યો કે 11 વર્ષના બાળકનું મેદાનમાં જ મોત થયું, જુઓ Video

એક બાજુ આઈપીએલ 2024ની સીઝન રોમાંચક બની છે.ત્યારે ક્રિકેટને લઈ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક 11 વર્ષના ક્રિકેટરનું પ્રાઈવેટ પાર્ટમાં બોલ વાગવાથી મોત થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એવી જગ્યાએ બોલ વાગ્યો કે 11 વર્ષના બાળકનું મેદાનમાં જ મોત થયું, જુઓ Video
Follow Us:
| Updated on: May 06, 2024 | 2:41 PM

ક્રિકેટ એવી રમત બની ગઈ છે કે, આજે સૌ કોઈને રમવી ગમે છે. જેના નાના બાળકોથી લઈ મોટા લોકો પણ ચાહક છે. પરંતુ આજે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ચોંકાવનારા છે. 11 વર્ષના ખેલાડીનું ક્રિકેટ રમતા મોત થયું છે. મહત્વની વાત તો એ છે કે, આ બાળકને બોલ તેના પ્રાઈવેટ પાર્ટમાં લાગ્યો હતો, જેના કારણે બાળકનું મોત થયું છે.

મેદાન પર થયું બાળકનું મોત

ભારતમાં ક્રિકેટની રમત એવી છે કે, જે પ્રોફેશનલની સાથે તમને દરેક શેરીઓમાં પણ બાળકો ક્રિકેટ રમતા જોવા મળે છે. તેમજ હવે તો ક્રિેકટના મેદાન ઓછા જોવા મળે છે ત્યારે બોક્સ ક્રિકેટની ચાહના વધી ગઈ છે. ત્યારે આ ક્રિકેટને લઈ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ સમાચાર સાંભળી તમારા રુંવાડા પણ ઉભા થઈ જશે. મહારાષ્ટ્રના પુણેમાં નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે બોલિંગ કરી રહેલા ખેલાડીને એવી જગ્યા પર બોલ વાગ્યો કે, તેનું મોત જ થઈ ચુક્યું છે. બોલ સીધો બોલરના પ્રાઈવેટ પાર્ટ પર લાગ્યો હતો જેના કારણે 11 વર્ષના શંભુ કાલિદાસનું મોત થયું છે. જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પહેલા તો સૌએ આ વાતને નજર અંદાજ કરી પરંતુ ત્યારબાદ ખેલાડી મેદાન પરથી ઉભો થયો નહિ તો આજુબાજુ રહેલા તમામ લોકો પણ તેની પાસે આવ્યા અને ખેલાડીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા. જ્યાં શોર્યને મૃત જાહેર કર્યો હતો.

પ્રોફેશનલ ક્રિકેટમાં પણ ખેલાડીનું થઈ ચૂક્યું છે મોત

પ્રોફેશલ ક્રિકેટની વાત કરીએ તો આ પહેલા ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ફિલ હ્યુઝનું પણ મેદાન પર બોલ વાગતા મોત થયું હતુ, શેફીલ્ડ શીલ્ડના સાઉથ ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સના મેચમાં ફિલિપને બાઉન્સર વાગી હતી. ત્યારબાદ તે મેદાન પર પડી ગયો હતો. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત હેમરેજના કારણે થયું તેવું સામે આવ્યું છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : હજુ પાકિસ્તાનના વર્લ્ડકપ 2024ની ટીમના ઠેકાણા નથી અને ઈનામની જાહેરાત કરી દીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">