સ્માર્ટફોન પર 50 ટકા ડિસ્કાઉન્ટ…અડધી કિંમતે ખરીદો Samsung-Poco
Samsung, Poco અને Realme જેવી બ્રાન્ડના સ્માર્ટફોન પર હાલમાં શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. તમે ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી આ સ્માર્ટફોન ખરીદી શકો છો. હાલમાં આ ફોન ખરીદવા પર કંપની તમને ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્માર્ટફોન પર સારા ફીચર્સ પણ મળી રહ્યા છે.
સ્માર્ટફોન ખરીદવા પર હાલમાં શાનદાર ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. આ ઓફરમાં તમે Samsung, Poco અને Realme જેવી બ્રાન્ડના સ્માર્ટફોન ખરીદી શકો છો. તમે ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી આ સ્માર્ટફોન ખરીદી શકો છો. હાલમાં આ ફોન ખરીદવા પર કંપની તમને ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્માર્ટફોન પર સારા ફીચર્સ પણ મળી રહ્યા છે.
SAMSUNG Galaxy S23 FE
આ સ્માર્ટફોનની મૂળ કિંમત 79,999 રૂપિયા છે, પરંતુ તમે તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી 54 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 36,990 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે આ ફોનને વધુ સસ્તામાં ખરીદવા માગો છો, તો તમને બેંક ડિસ્કાઉન્ટનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે, જેમાં તમે સિલેક્ટેડ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરો છો તો તમને 1,500 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
realme C55
આ ફોન 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે, જે 39 ટકા ડિસ્કાઉન્ટ સાથે 8,580 રૂપિયામાં તમે ખરીદી શકો છો. આ ઉપરાંત તમે નો કોસ્ટ EMI વિકલ્પ પર આ ફોન ખરીદી શકો છો.
SAMSUNG Galaxy S23 માત્ર 41,519 રૂપિયામાં
તમને આ ફોન ઓનલાઈન ખરીદવાથી અડધાથી વધુ બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. SAMSUNG Galaxy S23ની મૂળ કિંમત 84,999 રૂપિયા છે, પરંતુ તમે તેને 51 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 41,519 રૂપિયામાં ખરીદી શકો છો.
POCO C61
આ સ્માર્ટફોનની કિંમત ઓછી હોવાને કારણે લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફોનની મૂળ કિંમત 12,999 રૂપિયા છે, પરંતુ તમને 44 ટકા ડિસ્કાઉન્ટ સાથે એમેઝોન પરથી 7,300 રૂપિયામાં મળી રહ્યો છે.
અન્ય ફોન પર પણ છે ડિસ્કાઉન્ટ
Samsung, Poco અને Realme સિવાય તમે અન્ય સ્માર્ટફોન પણ ખરીદી શકો છો. તમને અન્ય બ્રાન્ડના ફોન પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે ઇચ્છો તો તમે આ તકનો લાભ ઉઠાવી શકો છો અને હજારો રૂપિયા બચાવી શકો છો.
આ પણ વાંચો મોબાઈલમાં નાખવામાં આવતું સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય છે? જાણો કારણ