સાયબર ક્રાઈમ

સાયબર ક્રાઈમ

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે. જેમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ પર કોઈને કોઈ બહાના હેઠળ નકલી લિંક યુઝર્સને મોકલવામાં આવી રહી છે. આવી લિંક પર ક્લિક કર્યા બાદ યુઝર્સના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. આવી સ્થિતિમાં વધારે સતર્ક રહેવાની જરુર છે.

તમે સાયબર ક્રાઈમનો શિકાર ન બનો તેના માટે તમારે શું કરવું જોઈએ. તમારા સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં કઈ  એપ કે સોફ્ટવેર હોવા જોઈએ અને કયા ન હોવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી જણાવીશું. જો તમને કોઈપણ પ્રકારની ઓનલાઈન ઓફર્સ મળે છે, તો તેના પર વિશ્વાસ કરતા પહેલા ચેક કરો.

આ ઉપરાંત સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય. જો તમારી સાથે સાયબર ક્રાઈમ થાય છે, ત્યારે ફરિયાદ ક્યાં કરવી અને તમારું નુકસાન કેવી રીતે ભરપાઈ કરી શકાય. આ મામલે સરકાર તરફથી તમને શું મદદ મળશે. આ પ્રકારની માહિતી તમને અહીં જણાવીશું.

Read More
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">