કૃતિ ખરબંદા
કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતાનું નામ અશ્વિની ખરબંદા અને માતાનું નામ રજની ખરબંદા છે. કૃતિ ખરબંદાનો નાનો ભાઈ સીઈઓ છે. કૃતિની નાની બહેનનું નામ ઈશિતા ખરબંદા છે. જેમના લગ્ન થઈ ચૂક્યા છે. તે કૃતિથી નાની છે.કૃતિ ખરબંદા બોલિવુડ પહેલા તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સાઉથ સિનેમામાં સારું નામ કમાઈ ચૂકી છે. તે સાઉથની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. કૃતિ ખરબંદાની બોલિવુડ અભિનેતા સાથે પુલકિત સમ્રાટ સાથે સગાઈ થઈ ચૂકી છે. બંન્ને સ્ટાર કેટલીક ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે.