ભરૂચ વીડિયો : “આપ” અને “ઓવૈસી” એકબીજાના પૂરક છે : મનસુખ વસાવા
ભરૂચ : લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે ભરૂચ બેઠક સતત ચર્ચામાં રહી છે. પહેલા ઇન્ડિયા ગઠબંધનના કારણે કોંગી નેતાઓની નારાજગી અને હવે છોટુ વસાવા અને AIMIM ની ચૂંટણીમાં એન્ટ્રીથી સમીકરણ બદલાઈ રહ્યા છે.
ભરૂચ : લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે ભરૂચ બેઠક સતત ચર્ચામાં રહી છે. પહેલા ઇન્ડિયા ગઠબંધનના કારણે કોંગી નેતાઓની નારાજગી અને હવે છોટુ વસાવા અને AIMIM ની ચૂંટણીમાં એન્ટ્રીથી સમીકરણ બદલાઈ રહ્યા છે.
ચૂંટણીમાં ઓવૈસી અને છોટુ વસાવાની એન્ટ્રી બાબતે સંસદ અને ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે “આપ” અને “ઓવૈસી” એકબીજાના પૂરક છે. ગઠબંધનના ભાગરૂપે આ તમામ એકબીજાની સાથે છે પણ ચૂંટણીમાં આ ઉમેદવારના કારણે ભારતીય જનતા પાર્ટીને અસર થશે નહિ. આ ઉપરાંત તમને ઉમેર્યું હતું કે ભાજપ 5 લાખ મતની લીડથી જીતશે.
Input Credit : Vishal Pathak, Narmada
Latest Videos