બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમના CCTV સ્ક્રીન પર નજર વડે કોંગ્રેસનો ચોકીપહેરો, જુઓ

બનાસકાંઠા લોકસભા બેઠકના ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે, એ સ્થળ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા નજર રાખવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીન રાખ્યા બાદ સીસીટીવી કેમેરા રાખ્યા છે. જેની સ્ક્રીન પણ જાહેરમાં રાખવામાં આવી છે. જેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ માટે કોંગ્રેસના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 4:13 PM

લોકસભાની ચૂંટણી શાંતીપૂર્ણ રીતે રાજ્યમાં યોજાઈ છે. હવે સૌ કોઈ 4 જૂનની રાહ જોઈ રહ્યા છે. 4 જૂને મતગણતરી હાથ ધરાનારી છે. આમ ઈવીએમમાં તમામ ઉમેદવારોના ભાવી સીલ થયા બાદ હવે પરીણામ આવે ત્યાં સુધી રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા લોકસભા બેઠકના ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે, એ સ્થળ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા નજર રાખવામાં આવી છે.

ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીન રાખ્યા બાદ સીસીટીવી કેમેરા રાખ્યા છે. જેની સ્ક્રીન પણ જાહેરમાં રાખવામાં આવી છે. જેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ માટે કોંગ્રેસના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો જંગ કશ્મકશ ભર્યો રહ્યો હતો અને એટલે જ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">