અમિત શાહના લોકસભા ક્ષેત્રમાંથી ધર્મ પરિવર્તન કરાવનારા પકડાયાનો હિન્દુ સંગઠનનોએ કર્યો દાવો, જુઓ Video

અમદાવાદ ગાંધીનગરના સેક્ટર 5 ખાતે કેટલાક શ્રમિક પરિવારોનું માઈન્ડ વોશ કરી ધર્મ પરિવર્તન કરાતું હોવાનો હિન્દુ સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો છે જે બાદ ધર્મ પરિવર્તન કરાવી રહેલા 10 લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે હિન્દુ સંગઠનના લોકો ત્યાં પહોંચ્યા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 12:40 PM

અમદાવાદ ગાંધીનગરમાં બ્રેન વોશ કરી ધર્મ પરિવર્તન કરાવતા લોકોને પકડી પાડવામાં આવ્યા હોવાનો હિન્દુ સંગઠનનોએ દાવો કર્યો છે. આ મામલે ધર્મ પરિવર્તન કરાવતા 10થી વધુ લોકો પકડી પાડવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સેકટર 5 ખાતેથી ધર્મ પરિવર્તન કરાવતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક શ્રમિકોનું માઈન્ડ વોશ કરીને તેમને ધર્મ બદલાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ ગાંધીનગરમાં ધર્મ પરિવર્તનની ઘટના

તમને જણાવી દઈએ કે અમદાવાદ ગાંધીનગરના સેક્ટર 5 ખાતે કેટલાક શ્રમિક પરિવારોનું માઈન્ડ વોશ કરી ધર્મ પરિવર્તન કરાતું હોવાનો હિન્દુ સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો છે જે બાદ ધર્મ પરિવર્તન કરાવી રહેલા 10 લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે હિન્દુ સંગઠનના લોકો ત્યાં પહોંચ્યા હતા. જે બાદ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન પહોચ્યો છે. પકડેલા તમામ લોકોને સેકટર 7 પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. આ સાથે પકડાયેલા તમામ લોકો પર અટકાયતી પગલાં લેવા લેખિત અરજી આપી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

10 લોકોને પકડી પાડવામાં આવ્યાં

ધર્મ પરિવર્તનને લઈને અગાઉ પણ ઘણા મામલા સામે આવી ચૂક્યા છે જે બાદ હવે અમદાવાદ ગાંધીનગરમાં શ્રમિક પરિવારના લોકોને બહેલાવી ફોસલાવી તેમનું ધર્મ બદલાવાનો મામલો સામે આવતા પોલીસ પણ સમગ્ર મામલે તપાસમાં લાગી છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">