ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ બે સહકારી જૂથ વચ્ચે વકર્યો વિવાદ, રાદડિયા એ કહ્યું- મેં ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઇસ્યૂ થયો, જુઓ-Video

ડિરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપે રાદડિયા મેંડેટ ન આપ્યું અને તેમ છત્તા તેમનો વિજય થયો છે જે બાદથી સમગ્ર મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક સહકારી આગેવાનોએ જયેશ રાદડિયા અને તેને મત આપનાર તમામ સામે કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી અને મતદાન કર્યું હોવાને કારણે સમગ્ર વિવાદ વકર્યો છે.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: May 11, 2024 | 1:48 PM

ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ બે સહકારી જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે. જે બાદ હવે સમગ્ર મામલે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં રાદડિયાએ કહ્યું હતુ કે તેમને મેન્ડેટની જાણ નહોતી કરવામાં આવી આ સાથે તેમણે કહ્યું કે મેં ફોર્મ ભર્યુ જે બાદ મેન્ડેટનો ઇસ્યૂ થયો હતો.

ઈફકોના ડિરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપે રાદડિયા મેંડેટ ન આપ્યું અને તેમ છત્તા તેમનો વિજય થયો છે જે બાદથી સમગ્ર મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક સહકારી આગેવાનોએ જયેશ રાદડિયા અને તેને મત આપનાર તમામ સામે કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી અને મતદાન કર્યું હોવાને કારણે સમગ્ર વિવાદ વકર્યો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

મળતી માહિતી મુજબ અગાઉ પણ આ રીતની ઘટના બની હતી જેમાં જીતનાર ઉમેદવાર પર કાર્યવાહી કરવામાં આવી હતી તો તેને લઈને હવે સહકારી આગેવાનો રાદિયા વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જ્યારેં સામે પક્ષે રાદડિયા તે મામલે નિવેદન આપી રહ્યા છે કે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનું હિત અહીં સર્વોપરી હોય છે. આથી સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઇએ આ સાથે તેમણે કહ્યું કે રાજનીતિમાં સામાજિક સંસ્થાઓએ દખલગીરી ના કરવી જોઈએ. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ બે સહકારી જૂથ વચ્ચે વિવાદ  વધી રહ્યો છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">