Navsari Video : લોકસભા ચૂંટણીમાં ગાંધી વિચારની એન્ટ્રી, કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઇએ દાંડીયાત્રાનું આયોજન કર્યું
નવસારી લોકસભા બેઠકની ચૂંટણી પ્રચારમાં નેતાઓના અલગ અલગ રંગ જોવા મળતા હોય છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે લોકશાહી બચાવવા ગાંધીનો માર્ગ પકડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઇએ દાંડીયાત્રાનું આયોજન કર્યું છે.
Latest Videos