આજનું હવામાન : ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના, જુઓ Video

| Updated on: May 03, 2024 | 9:52 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસ હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ઉંચકાશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં આગઝરતી ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસ હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ઉંચકાશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હીટવેવની આગાહી

તેમજ આણંદ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.આ ઉપરાંત દાહોદ, ડાંગ, મહેસાણા, નર્મદા, નવસારી, સાબરકાંઠા,સુરત સહિતના જિલ્લાઓમા 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

કેટલુ રહેશે ન્યૂનતમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ, નવસારી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ,કચ્છ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.તાપી, નર્મદા, મહીસાગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">