આજનું હવામાન : અંગ દઝાડતી ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, આ જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાશે, જુઓ વીડિયો

આજનું હવામાન : અંગ દઝાડતી ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, આ જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાશે, જુઓ વીડિયો

| Updated on: Apr 04, 2024 | 10:20 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આગામી અઠવાડિયામાં ગરમીનું પ્રમાણમાં વધારો થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, દાહોદ, ડાંગ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તાપીમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આગામી અઠવાડિયામાં ગરમીનું પ્રમાણમાં વધારો થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ,દાહોદ, ડાંગ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તાપીમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, ગાંધીનગર, મોરબી, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટ, ભૂજ, સુરત, પાલનપુર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડ અને પોરબંદરમાં 27 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. ભાવનગરમાં 31 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">