Lok Sabha Election 2024 : મતદાન મથકમાં નિયમોને નેવે મુકાયા ! રાજકોટમાં ભાજપ તરફી મતદાનનો Video વાયરલ થયો
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. મતદાન કરવુ ભારતના દરેક નાગરિકની ફરજ અને મૂળભૂત અધિકાર છે. ત્યારે રાજકોટમાં ભાજપ તરફી મતદાન કરતો વીડિયો વાયરલ થયો છે.
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. મતદાન કરવુ ભારતના દરેક નાગરિકની ફરજ અને મૂળભૂત અધિકાર છે. ત્યારે રાજકોટમાં ભાજપ તરફી મતદાન કરતો વીડિયો વાયરલ થયો છે. મતદાન મથક પર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતા વીડિયો વાયરલ થયો છે.
બીજી તરફ ભરૂચમાં મતદાન મથકમાં નિયમોને નેવે મુકાયા. મતદાન મથક પર મતદાન કરતો ફોટો વાયરલ થયા છે. યુવકે મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મતદાન મથકમાં મોબાઈલ લઇ જવાની મનાઈનો નિયમ નેવે મૂકાયો છે. યુવાને મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે.
આ પણ વાંચો : Gujarat Election 2024 LIVE Updates: સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા મતદાન, સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન
Latest Videos