PM Modi Meets Indian Gamers : ગેમિંગની દુનિયામાં ડંકો વગાડનાર ભૂજના તીર્થ સાથે PM મોદીએ કરી વાત, રમૂજમાં કહ્યુ-ભૂજમાં આ બીમારી ક્યાંથી આવી ?

PM Modi Meets Indian Gamers : ગેમિંગની દુનિયામાં ડંકો વગાડનાર ભૂજના તીર્થ સાથે PM મોદીએ કરી વાત, રમૂજમાં કહ્યુ-ભૂજમાં આ બીમારી ક્યાંથી આવી ?

| Updated on: Apr 13, 2024 | 11:53 AM

ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. કુલ 7 ગેમર્સ સાથે પીએમ મોદીએ મુલાકાત લીધી હતી.

PM Modi Interacts with Indian Gamers: ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. કુલ 7 ગેમર્સ સાથે પીએમ મોદીએ મુલાકાત લીધી હતી.

જેમાંથી એક તીર્થ મહેતા નામનો ગેમર્સ ગુજરાતના ભૂજનો વતની છે. તીર્થ મહેતાએ બે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જે હર્થસ્ટોન નામની રમતમાં રમે છે. 2018માં જકાર્તામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમજ એશિયન ગેમ્સમાં પણ તેમને eSports એ એક પ્રદર્શન ઇવેન્ટ કરી હતી.

પીએમ મોદી આ ગેમર્સને મળ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 7 ટોચના ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં નમન માથુર (SoulMortal), મિથિલેશ પાટણકર (MythPat), અનિમેષ અગ્રવાલ (8bitThug), પાયલ ધારે (PayalGaming), ગણેશ ગંગાધર (SkRossi), અંશુ બિષ્ટ અને તીર્થ મહેતાનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">