મીડિયા ક્ષેત્રે 5 કરતા વધારે વર્ષથી એગ્રીકલ્ચર અને સામાજીક વિષયો પર રિપોર્ટિંગ અને લેખન. આ સિવાય આંતરરાષ્ટ્રીય અને ભારતીય સિનેમા, સાંસ્કૃતિક અને માનવીય મુલ્યો પર લેખન કર્યું છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં કન્ટેન્ટ એડિટર તરીકે કૃષિ અને ટેક્નોલોજી વિષય પર આર્ટિકલ લખે છે.