અત્યારે Appleના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગાર આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે.