રાહતના સમાચાર : ચૂંટણી પહેલા LPG Gas Cylinderના ભાવ 30 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા

LPG Gas Cylinder Price Cut : આજથી એટલે કે શનિવાર તારીખ 9 માર્ચ 2024થી દેશભરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખત ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે 6 મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 3 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.

રાહતના સમાચાર : ચૂંટણી પહેલા LPG Gas Cylinderના ભાવ 30 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 6:50 AM

LPG Gas Cylinder Price Cut : આજથી એટલે કે શનિવાર તારીખ 9 માર્ચ 2024થી દેશભરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખત ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે 6 મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 3 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.

મતલબ કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત છેલ્લા 3 વર્ષમાં સૌથી નીચી થઈ ગઈ છે. છેલ્લી વખત ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાથી ઓછી હતી તે 30 મહિના પહેલા ઓક્ટોબર 2021માં જોવા મળી હતી.

મહાનગરોમાં ગેસના ભાવ શું છે ?

કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નવા દરો આજથી એટલે કે શનિવારથી લાગુ થઈ ગયા છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 829 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 802.50 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 818.50 રૂપિયા થઈ ગઈ છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

30 મહિના પછી ભાવ 900 રૂપિયાથી નીચે આવ્યા

ખાસ વાત એ છે કે લગભગ 30 મહિના બાદ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાની નીચે જોવા મળી રહી છે. છેલ્લી વખત ઓકટોબર 2021માં દેશની રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરનું સ્તર 900 રૂપિયાથી નીચે જોવા મળ્યું હતું. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા હતી. એપ્રિલથી ઑક્ટોબર 2021 ની વચ્ચે, દિલ્હીમાં ઘરેલુ બેઝ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાથી લઈને 800 રૂપિયાથી 900 રૂપિયા સુધીની હતી. આ સમયગાળા દરમિયાન ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 90.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

38 મહિનામાં 15 વાર ભાવ બદલાયા

છેલ્લા 38 મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો અથવા વધારો 15 વખત થયો  છે. વર્ષ 2021માં 12માંથી 9 મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2022માં આ આંકડો ઘટીને માત્ર 4 મહિના થઈ ગયો એટલે કે માર્ચ 2022, મે 2022 અને જુલાઈ 2022માં બે વાર ફેરફાર જોવા મળ્યો. જ્યારે વર્ષ 2023માં આ ફેરફાર માત્ર બે વાર થયો હતો. જ્યારે 1 માર્ચ 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 1103 રૂપિયા થઈ ગઈ હતી. તે પછી બીજો ફેરફાર 30 ઓગસ્ટ 2023ના રોજ જોવા મળ્યો હતો. સરકારે દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">