Offline UPI Payments પેમેન્ટ્સ સેટ કરો- તમારા સ્માર્ટફોન અથવા ફીચર ફોન પર 080 4516 3666 ડાયલ કરો.એ જ ફોન નંબરનો ઉપયોગ કરવો જે તમારા બેંક ખાતા સાથે લિંક કરેલ છે.પછી, તમારી ભાષા પસંદ કરો અને તમારી બેંકનું નામ દાખલ કરો.તમને તમારા નંબર સાથે જોડાયેલા બેંક ખાતાઓની યાદી બતાવવામાં આવશે.હવે, તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંકો અને સમાપ્તિ તારીખ દાખલ કરો.એકવાર તમે તેને સફળતાપૂર્વક સેટ કરી લો તે પછી, તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ UPI ચૂકવણી કરી શકો છો.