આજનું હવામાન : કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે માવઠું, જાણો ક્યાં જિલ્લાઓમાં કેવુ રહેશે વાતાવરણ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.તેમજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવના છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થાય તેવી સંભાવના છે.

આજનું હવામાન : કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે માવઠું, જાણો ક્યાં જિલ્લાઓમાં કેવુ રહેશે વાતાવરણ, જુઓ Video
Weather
Follow Us:
| Updated on: Apr 26, 2024 | 10:25 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવના છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, સુરત અને પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

વડોદરામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં 33ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કેટલુ રહેશે ન્યૂનતમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 34 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 34 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજકોટમાં 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 32 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ સુરતમાં 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું

બીજી તરફ હવામાન વિભાગની કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં તાપી, વલસાડ, નવસારી છોટા ઉદેપુર અને ભાવનગરમાં માવઠું પડ્યુ છે. વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

વલસાડમાં કમોસમી વરસાદ

વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો છે. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">