રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ, શક્તિસિંહનો પલટવાર- Video

રાજકોટમાં લેઉવા પાટીદારો અને કડવા પાટીદારો વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા વાયરલ થઈ હતી. આ પત્રિકાકાંડમાં મોટો ખૂલાસો થયો છે. જેમા હવે પરેશ ધાનાણીના ભાઈનું નામ ખૂલ્યુ છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2024 | 8:32 PM

રાજકોટના ચૂંટણી સંગ્રામમાં હાલ પત્રિકા કાંડની ખુબ ચર્ચા થઇ રહી છે. રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી પત્રિકા વાયરલ થઈ. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને 4 પાટીદાર યુવકોની અટકાયત કરી. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તમામને 15 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા.જે બાદ પત્રિકા કાંડમાં નવો વળાંક આવ્યો અને ભાજપ નેતા મહેશ પીપળિયાએ આરોપીઓના CCTV જાહેર કર્યા જેમાં આરોપીઓ ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ કરતા દેખાયા. પોલીસ તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો. તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ખુલ્યુ. જે મામલે પોલીસ શરદ ધાનાણીની પૂછપરછ કરી શકે છે.

પત્રિકા વૉરમાં સૌથી નવો ખુલાસો

હવે ભાજપ તરફથી માંગણી થઇ રહી છે કે. પત્રિકા વાયરલ કરનારા સામે સખ્તમાં સખ્ત કાર્વયાહી કરવામાં આવે. પત્રિકા વિવાદ મામલે શરદ ધાનાણીના બચાવમાં આવી રાજકોટ કોંગ્રેસ. રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને દાવો કર્યો છે કે પત્રિકા નાખવી એ કોઇ ગુનો નથી. ભાજપ ખોટી રીતે બદનામ કરી રહ્યું છે

ભાજપ VS કોંગ્રેસની લડાઇ

પત્રિકા વિવાદ પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહનું કહેવું છે કે હાલ પોલીસ દ્વારા લેઉવા પટેલ સમાજના યુવાનોને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પાટીદાર વિરુદ્ધ પાટીદાર પર આવી !

ક્ષત્રિયોના વિરોધના કારણે રાજકોટની બેઠક હાલ સૌથી હોટ બેઠક બની ગઇ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓેને વિશ્વાસ છે કે જો દક્ષિણ અને લેઉવા પાટીદારના મતો તેઓને મળશે. તેઓ રાજકોટની ચૂંટણી જીતી શકે છે. જેથી હાલ પત્રિકા જેવા વિવાદ થઇ રહ્યા. ત્યારે હવે સવાલ એ છે કે આ વિવાદથી કોને ફાયદો થશે. અને કોને થશે નુકસાન?

આ પણ વાંચો: હિન્દુવાદી નેતાઓને ધમકી, પાકિસ્તાન કનેક્શન, સુરતના મૌલાનાની કર્મ કુંડળીની તપાસ માટે કોર્ટે આપી મંજૂરી, જાણો શું છે ઘટના

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">