Ice Cream vs Frozen Dessert: તમે ક્યાંક ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજવાની ભૂલ તો નથી કરી રહ્યા ? જાણો શું છે બંને વચ્ચેનું અંતર

Ice Cream vs Frozen Dessert: ઉનાળામાં આઈસ્ક્રીમની ઘણી માંગ હોય છે. પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે કે ફ્રોઝન ડેઝર્ટ. જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો અહીં સંપૂર્ણ સમાચાર વાંચો.

Ice Cream vs Frozen Dessert: તમે ક્યાંક ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજવાની ભૂલ તો નથી કરી રહ્યા ? જાણો શું છે બંને વચ્ચેનું અંતર
Ice Cream
Follow Us:
| Updated on: May 06, 2024 | 12:56 PM

Ice- Cream vs Frozen Dessert: ઉનાળાની ઋતુમાં ઠંડા ખોરાક ખાવા સૌને ગમે છે.  ફળોથી લઈને જ્યુસ સુધી, વ્યક્તિને ફક્ત એવા ખોરાક લેવાનું મન થાય છે જે વ્યક્તિને અંદરથી આનંદની અનુભૂતિ કરાવે છે. આવી જ એક વસ્તુ છે જેની ઉનાળામાં ખૂબ જ માગ હોય છે અને તે છે ‘આઈસ્ક્રીમ’. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચે કન્ફ્યુઝ રહે છે.

આટલી બધી વેરાયટી ઉપલબ્ધ હોવાને કારણે વ્યક્તિ મૂંઝવણમાં આવે તે સ્વાભાવિક છે.  અમે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવતને કેવી રીતે ઓળખી શકાય તે જાણવાનો પ્રયત્ન કરીશું અને શું તેઓ એકબીજા કરતાં વધુ સારા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત

  • આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત એ છે કે આઈસ્ક્રીમ દૂધ અથવા ક્રીમ, એગ, ખાંડ, વેનીલા એસેન્સ અને અન્ય ફ્લેવરિંગ્સ જેવા ડેરી ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણને આઈસ્ક્રીમ બનાવવા માટે નરમ અને ક્રીમી થાય ત્યાં સુધી મંથન કરવામાં આવે છે
  • બીજી તરફ,ફ્રોજન ડેઝર્ટ એ આઈસ્ક્રીમ જેવું જ દેખાય છે, પરંતુ વનસ્પતિ તેલ, લોટ અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફ્રોઝન ડેઝર્ટ ઘણી વખત ઠંડુ પીરસવામાં આવે છે અને ફ્રીઝરમાંથી બહાર કાઢ્યા પછી તરત જ ખાઇ જવાનું હોય છે.
  • આઈસ્ક્રીમમાં ફ્રોઝન ડેઝર્ટ કરતાં ઓછી ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આઈસ્ક્રીમમાં 100 ગ્રામ દીઠ 5.6 ગ્રામ ફેટ હોય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં 10.56 ગ્રામ ફેટ હોય છે.
  • ભારતીય ખાદ્ય કાયદાઓ અનુસાર, ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ તરીકે વેચવા પર પ્રતિબંધ છે, તેમ છતાં દેશની ઘણી મોટી “આઈસ્ક્રીમ” કંપનીઓ તેને આઈસ્ક્રીમ તરીકે વેચી રહી છે.
  • આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ આશ્ચર્યજનક રીતે સમાન છે છતાં એકબીજાથી અલગ છે. આઈસ્ક્રીમ દૂધ આધારિત ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે, જે ઘણીવાર માખણનો સસ્તો વિકલ્પ માનવામાં આવે છે.
  • જ્યારે પણ તમે તમારા મનપસંદ ફ્લેવરનો આઈસ્ક્રીમ ખરીદવા બજારમાં જાવ ત્યારે બોક્સનું લેબલ ચેક કરવાનું યાદ રાખો અને પેકેજને ધ્યાનથી વાંચવાનું ભૂલશો નહીં. આ રીતે તમે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટને સરળતાથી ઓળખી શકશો.
  • એ નોંધવું અગત્યનું છે કે કુલ્ફી અને ફ્રોઝન ડેઝર્ટમાં ખાંડ અને કેલરી વધુ હોય છે. તેથી તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા સ્થૂળતા જેવી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોએ આવા ફ્રોઝન ડેઝર્ટ ખાવા વિશે ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ અને તે ખાતા પહેલા ડૉક્ટર અથવા ડાયેટીશ્યનની સલાહ જરૂર લેવી જોઇએ.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">