દહીં અને ચણાના લોટ : રંગ દૂર કર્યા પછી જો તમને ત્વચા પર બળતરા થાય છે, તો ચણાનો લોટ, દહીં અને એલોવેરા જેલની સ્મૂધ પેસ્ટ બનાવીને લગાવો. થોડી વાર રહેવા દો અને જ્યારે 75 થી 80 ટકા સુકાઈ જાય, ત્યારે ત્વચાને સાદા પાણીથી સાફ કરો. તેનાથી ત્વચાની લાલાશ અને બળતરા ઓછી થશે અને ત્વચા પર રહેલો રંગ પણ દૂર થશે અને ત્વચા પણ મુલાયમ બનશે.