દરરોજ મેકઅપ કરવો કેટલો યોગ્ય છે, મેકઅપ ક્યારે કરવો જોઈએ? ત્વચા પર કેટલી થાય છે અસર

મેકઅપ ચહેરાની બાહ્ય સુંદરતામાં વધારો કરે છે. પરંતુ દરરોજ વધુ પડતો મેકઅપ લગાવવાથી તમારી ત્વચા પર વિપરીત અસર પડી શકે છે. જાણો શું થાય છે અસર

દરરોજ મેકઅપ કરવો કેટલો યોગ્ય છે, મેકઅપ ક્યારે કરવો જોઈએ? ત્વચા પર કેટલી થાય છે અસર
apply makeup every day
Follow Us:
| Updated on: Mar 23, 2024 | 9:25 AM

મોટાભાગની સ્ત્રીઓ મેકઅપ કરવાનું પસંદ કરે છે, તે ચહેરાની બાહ્ય સુંદરતામાં વધારો કરે છે. ઘણા લોકો આઈબ્રો પેન્સિલ, આઈ શેડો, લિપસ્ટિક, બ્લશર, સ્કિન ટોનિંગ જેવી વિવિધ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. કેટલાક નિયમિતપણે મેકઅપ પણ કરે છે.

પરંતુ શું તમને કોઈ ખ્યાલ છે કે દરરોજ મેકઅપ કરવાથી તમારી ત્વચા પર કેવી અસર થાય છે? જો તમને ખબર ન હોય તો આ વાંચો. લાંબા સમય સુધી મેક-અપ લગાવવાથી ત્વચા પર વિપરીત અસર થાય છે. આવો જાણીએ મેકઅપ કેવી રીતે ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે.

સ્કિન પર થાય છે નેગેટિવ ઈફેક્ટ

મેકઅપ ચહેરાની સુંદરતામાં વધારો કરે તે સ્વાભાવિક છે. પરંતુ ઘણી વાર આપણને ખબર પણ નથી પડતી કે આ મેકઅપ ક્યારે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. આજના ફેશન યુગમાં નાની છોકરીઓ પણ દરરોજ મેક-અપ કરે છે. પરંતુ તેમાં ઘણા હાનિકારક તત્વો હોય છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

નાની ઉંમરે રોજ મેકઅપ લગાવવાથી ભવિષ્યમાં સ્કિનને નુકસાન થઈ શકે છે. દરરોજ મેકઅપ કરવાથી ઘણી નકારાત્મક અસરો થાય છે. તેનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

મેકઅપ સ્કિન માટે જોખમી

દરરોજ મેકઅપ લગાવવો એ ઘણી સ્ત્રીઓની ટેવ બની ગઈ છે. પરંતુ ચહેરા પર સતત મેક-અપ કરવાથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે. જેનાથી ત્વચાના કોષોને નુકસાન થાય છે. એટલું જ નહીં ચહેરા પર ખીલ, પિમ્પલ્સ અને એલર્જી જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. જેનાથી તમારો આખો ચહેરો લાલ થઈ જાય છે. રુટિન મેકઅપથી સ્કિનને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય ત્વચાનો રંગ ફિક્કો પડવા લાગે છે. બજારમાં ઉપલબ્ધ કેટલાક મેકઅપ્સમાં રસાયણો હોય છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે.

આ ટિપ્સ અનુસરો

  • દરરોજ મેકઅપ ન કરો. ક્યારેક જ મેકઅપ કરવો જોઈએ.
  •  ખૂબ જ હેવી મેકઅપ કરવાનું ટાળવું. મેક-અપ એકદમ લાઈટ કરવો જોઈએ, જેનાથી ત્વચાને નુકસાન ન થાય.
  •  સૂતા પહેલા મેકઅપ ક્લિન કરવો જોઈએ. તે માટે મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો. ત્યાર બાદ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો.
  •  જો તમે રોજ મેકઅપ કરો છો તો મેકઅપ ઉતાર્યા બાદ સારું મોઈશ્ચરાઈઝર લગાવો.
  •  પુષ્કળ પાણી પીવો. ત્વચા હાઇડ્રેટેડ રહેશે.

(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને ઉકેલો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. અમે તેને સમર્થન આપતા નથી. તેને અપનાવતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">