બ્યુટી પાર્લર જેવો ગ્લો મળશે ઘરે જ, પપૈયાનો આ રીતે કરો ઉપયોગ, વધશે સ્કિન ગ્લો

દરેક વ્યક્તિ નેચરલ ગ્લોઈંગ સ્કિન ઈચ્છે છે. જેના માટે લોકો વિવિધ પ્રકારના ઉપાયો અપનાવે છે. આવી સ્થિતિમાં, પપૈયા તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં, તેને સ્વસ્થ રાખવામાં અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

બ્યુટી પાર્લર જેવો ગ્લો મળશે ઘરે જ, પપૈયાનો આ રીતે કરો ઉપયોગ, વધશે સ્કિન ગ્લો
papaya
Follow Us:
| Updated on: Mar 11, 2024 | 3:18 PM

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા પર કુદરતી ચમક જળવાઈ રહે છે. ચહેરો ચમકાવા લોકો ઘણી મહેનત કરે છે, અનેક પ્રકારની કુદરતી પદ્ધતિઓ અપનાવે છે. પપૈયા પણ આમાંથી એક છે. પપૈયું આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમે કોઈપણ રાસાયણિક ઘટકો વિના ઘરે કુદરતી ચમક મેળવવા માંગતા હોવ. તો તમે ઘરમાં હાજર આ વસ્તુઓને પપૈયામાં મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો. જે તમને કુદરતી ચમકદાર ત્વચા આપવામાં મદદ કરી શકે છે.

પપૈયા અને દૂધ

પપૈયા અને દૂધનો ફેસ પેક શુષ્ક ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને બનાવવા માટે પપૈયાના 2 ટુકડા, 3 ચમચી દૂધ અને એક ચમચી મધ સારી રીતે મિક્સ કરો. પછી આ પેસ્ટને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવો અને તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પપૈયા અને લીંબુ

તૈલી ત્વચા ધરાવતા લોકો પપૈયા અને લીંબુના ફેસ પેકનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે અડધો કપ મેશ કરેલું પપૈયું લેવું અને તેમાં બે ચમચી લીંબુનો રસ નાખવો. તેને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

ચંદન પાવડર

ચંદનનો પાવડર તમારા સીબમ ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે. આવી સ્થિતિમાં, તમે 2 થી 3 પપૈયાના ટુકડા, 1 ચમચી ચંદન પાવડર અને લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર ફેસ પેક લગાવી શકો છો. આ તમારા ચહેરા પર ચમક લાવવામાં મદદ કરી શકે છે.

ટામેટા અને પપૈયા

પપૈયામાં ત્વચાને ચમકદાર બનાવવાના ગુણો છે અને તે ફાઈન લાઈન્સ અને નીરસ ત્વચાથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. આ માટે પપૈયાના કટકામાં ટામેટાંનો રસ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો અને સૂકાવા દો. તે ત્વચાના પિગમેન્ટેશનથી રાહત આપવામાં પણ મદદ કરી શકે છે.

હળદર અને પપૈયા

પપૈયા અને હળદર બંનેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચાને સાફ કરવામાં અને સ્કિન ટોનને યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે. તમારે પપૈયાની 2 થી 3 સ્લાઈસ મેશ કરવી પડશે, તેમાં 1 ચમચી હળદરનો પાવડર ઉમેરો અને 10 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">