નમો સ્ટેડિયમમાં પ્રેકટિસ દરમિયાન કેપ્ટન ક્રેનીએ જણાવ્યુ કે "વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવું એ અમારા દિવ્યાંગ ક્રિકેટરો માટે ખરેખર ગર્વની ક્ષણ છે. અમારા માટે તે એક મોટી તક છે, કારણ કે અમે વિશ્વ-કક્ષાના સ્ટેડિયમમાં રમી રહ્યા છીએ, જ્યાં વિશ્વના ટોચના ક્રિકેટરોએ તેમની બતાવી દર્શાવી છે. કેનીએ જણાવ્યું કે અમે પણ એવું જ કરવાની આશા રાખીએ છીએ.