રોકાણકારોએ અદાણી જૂથમાં દાખવ્યો અતૂટ વિશ્વાસ, અદાણીની આ 5 ગ્રુપ કંપનીઓમાં વધ્યું રોકાણ
અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાણાંનું રોકાણ સ્થાનિક રોકાણકારો માટે આકર્ષક બન્યું છે. રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ કંપનીઓમાં રોકાણ વધાર્યું છે.
Most Read Stories