અહીં દર રવિવાર ,સોમવાર ,મંગળવારે દરબાર લાગતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો પોતાની સમસ્યાનું નિરાકરણ માટે હાજરી લગાવે છે. મહાશિવરાત્રી નિમિતે બિલમાળ અર્ધનારેશ્વર ધામમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જામવા સાથે બપોરે 12 વાગ્યાની આરતી બાદ મહંત અનેકરૂપી મહારાજનું મુખ દર્શન અને ભોળાનાથના દર્શન માટે ભારે ભીડ જામી હતી.