પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ પ્રગટાવી રામજ્યોતિ, ઝગમગી ઉઠયુ પીએમ આવાસ
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશમાં નવી પરંપરા શરુ થઈ રહી છે. દીવાળી અને દેવ દીવાળીની જેમ હવે દેશવાસી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પણ દીવાળી ઉજવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ રામજ્યોતિ પ્રગટાવીને નવા ટ્રેન્ડની શરુઆત કરી છે.
Most Read Stories