અમેરિકામાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી
અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ કાળ દરમિયાન લાખો હિન્દુઓએ આ પ્રભુ શ્રીરામની જન્મભૂમિની રક્ષા કાજે બલિદાન આપ્યા છે. ત્યારે આ ઉજવણી અમેરિકા સહિતના વિદેશમાં પણ થઈ રહી છે.
Most Read Stories