જરુરી ડોક્યુમેન્ટ્સ : આધાર કાર્ડ, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર(જો હોય તો), જન્મતારીખનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો જરુરી છે. વધારે માહિતી માટે નોટિફિકેશન જોઈ લેવું. આ ભરતી પ્રક્રિયામાં સિલેક્શન પ્રક્રિયા, પહેલા એક્ઝામ આપવાની રહેશે અને પછી તેના મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારની પસંદગી કરવાની રહેશે.