શિયાળા માટે હેલ્થ ટીપ્સ : નવા વર્ષમાં હેલ્ધી રહેવા માંગો છો, તો માત્ર ગોળ જ નહીં સાથે તલનું પણ કરો સેવન
શિયાળામાં વધતી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શરીરને ગરમી મળે તે જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તલ અને ગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે તમને જણાવશું કે તેના ફાયદા શું છે અને લોકો તેને કેમ ખાવાનો આગ્રહ રાખે છે.