Bigg Boss 17 : ટીવીની સંસ્કારી બહુનું સ્વપ્ન તૂટ્યુ, અંકિતા લોખંડે બિગ બોસની વિનર રેસમાંથી થઈ બહાર

|

Feb 11, 2024 | 2:44 PM

અંકિતા લોખંડે ભારતીય ટીવી જગતની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તે દિવંગત બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત 'પવિત્ર રિશ્તા' નામના શોથી કરી હતી. આ શો દરમિયાન તેની અને સુશાંતની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

1 / 5
મુનાવર ફારૂકી, અંકિતા લોખંડે, મનારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટીએ 'બિગ બોસ 17'ના ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું. જેમાં અરુણ માશેટ્ટીને શોમાંથી સૌથી પહેલા એલિમિનેટ કરવામાં આવ્યા હતા, અજય દેવગન અને આર માધવને તેમના એલિમિનેશનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અંકિતા લોખંડેએ શોને અલવિદા કહ્યું.

2 / 5
 ચારેય સ્પર્ધકોને તેમની માતા સાથે એક સ્ટેજ પર બોલવવામાં આવ્યા. એક બાદ એક સ્પર્ધકોએ એમ્વલબ ખોલીને પોતે સેફ છે કે નહીં તે ટીવી સામે બતાવ્યુ. બીજા સ્પર્ધકોથી ઓછા વોટ મેળવવાને કારણે અંકિતા લોખંડે શોમાંથી બહાર થઈ હતી.

3 / 5
અરુણ અને અંકિતા ઘરની બહાર ગયા બાદ ઘરમાં માત્ર મુનવ્વર, મનારા અને અભિષેક કુમાર જ બચ્યા હતા. આ ત્રણેયને ખૂબ જ મજબૂત સ્પર્ધક માનવામાં આવતા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે શોમાં એન્ટ્રી કરી હતી. શો દરમિયાન બંને વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી, ત્યારપછી થોડા દિવસો પહેલા જ વિકીને બહાર કરી દેવામાં આવ્યો હતો. આજે જ્યારે વિકી ફિનાલેમાં શોમાં આવ્યો ત્યારે બધી ફરિયાદો દૂર થતી જણાતી હતી.

5 / 5
અંકિતા લોખંડે ભારતીય ટીવી જગતની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તે દિવંગત બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત 'પવિત્ર રિશ્તા' નામના શોથી કરી હતી. આ શો દરમિયાન તેની અને સુશાંતની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

અંકિતા લોખંડે ભારતીય ટીવી જગતની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તે દિવંગત બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત 'પવિત્ર રિશ્તા' નામના શોથી કરી હતી. આ શો દરમિયાન તેની અને સુશાંતની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

Published On - 11:39 pm, Sun, 28 January 24

Next Photo Gallery
ગિફ્ટ સિટી ઝળહળી ઉઠ્યુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા બોલિવુડ સ્ટાર
તાપસી પન્નુ એક કંપની પણ ચલાવે છે સાથે બેડમિન્ટન લીગ પણ રમી ચૂકી છે, ઘરના લોકો મેગી કહીને બોલાવે છે