યુનિક સાડી… રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે પહેરી હતી ખાસ સાડી, જોવા મળી રામાયણની ઝલક
અયોધ્યામાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસર પર મોટા નેતાઓ અને હસ્તીઓ અયોધ્યા પહોંચી ગયા હતા. આ પ્રસંગે આલિયા ભટ્ટ સુંદર સાડી પહેરીને પહોંચી હતી. પરંતુ તેની સાથે તેની સાડીની એક બીજી ખાસિયત પણ છે, ચાલો જાણીએ તેના વિશે.
Most Read Stories