અભિનેત્રી એમી જેક્સને સ્વિટ્ઝરલેન્ડમાં કરી સગાઈ, એડ વેસ્ટવિકે ખાસ અંદાજમાં કર્યુ પ્રપોઝ

એમી જેક્સને તેની સગાઈની તસવીરો શેર કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ સ્વિટ્ઝર્લેન્ડમાં એડ વેસ્ટવિક સાથે સગાઈ કરી હતી. ફોટામાં બંનેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી છે.

| Updated on: Jan 29, 2024 | 9:09 PM
 એમી જેક્સન છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર છે. પરંતુ આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ શેર કરી કે ચાહકો આનંદિત થઈ ઉઠયા હતા.

1 / 5
અભિનેત્રીએ સ્વિટ્ઝર્લેન્ડમાં ખૂબ જ ખાસ રીતે સગાઈ કરી હતી. તસવીરોમાં તેની સાથે એડ વેસ્ટવિક પણ જોવા મળી રહ્યો છે. ફેન્સની સાથે ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ કપલને સતત અભિનંદન આપી રહ્યા છે.

2 / 5
એમી અને એડ વેસ્ટવિકે ખૂબ જ ખાસ રીતે સગાઈ કરી. સ્વિટ્ઝર્લેન્ડની સુંદર ખીણોમાં બંને રોમેન્ટિક મૂડમાં જોવા મળે છે. એક ફોટામાં, એડ વેસ્ટવિક અભિનેત્રી માટે ઘૂંટણિયે બેસીને જોવા મળે છે. આ બંનેના જીવનની એક મોટી ક્ષણ છે, તેથી તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.

3 / 5
કિયારા અડવાણી, અથિયા શેટ્ટી, શ્રુતિ હાસન અને ઓરી સહિતનની હસ્તીએ તેની પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

4 / 5
 એમી જેક્સન ઘણા સમયથી એડ વેસ્ટવિકને ડેટ કરી રહી છે. તે સંગીતકાર અને અભિનેતા છે. એડ વેસ્ટવિક ગોસિપ ગર્લ, વ્હાઇટ હોલ્ડ, રોમિયો એન્ડ જુલિયટ અને મી યુ મેડનેસ જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો છે. તેણે ગોસિપ ગર્લમાં કામ કરીને રાતોરાત ખ્યાતિ મેળવી લીધી. બંનેની જોડી એકસાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">