અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું, આ અભિનેત્રીના ટીવી સિરીયલથી લઈ ફિલ્મોમાં થઈ ચૂક્યા છે એક્ટિંગના વખાણ
મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ બંગાળમાં થયો છે. એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટીવી સિરીયલમાં કામ કરે છે. 2006માં ટીવી શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સાથે અભિનયની શરૂઆત કરી હતી. તો ચાલો આજે નાગિન એટલે કે, મૌની રોયના પરિવાર વિશે વાત કરીએ.
Most Read Stories