બ્લેક કટઆઉટ ડ્રેસમાં અવનીત કૌરે કિલર પોઝ આપ્યા, ફેન્સે કર્યા વખાણ
એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે પોતાના લુક્સથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં અવનીત કૌર ખૂબ જ હોટ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
Most Read Stories