Miss World 2024: કોણ છે સિની શેટ્ટી, જે મિસ વર્લ્ડ કોમ્પિટિશનની ફાઇનલમાં પહોંચી
ભારતના મુંબઈમાં મિસ વર્લ્ડ 2024ની રંગારંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કરણ જોહર આ સ્પર્ધાને હોસ્ટ કરી રહ્યો છે. આ સિવાય 2013ની મિસ વર્લ્ડ વિજેતા મેગન યંગ પણ આ સ્પર્ધાને હોસ્ટ કરતી જોવા મળશે. તેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ પરફોર્મ કરી રહ્યા છે.
Most Read Stories