ફ્લોરલ સાડીમાં જાહ્નવી કપૂરનો રેટ્રો લુક, સ્ટાઈલથી ઈમ્પ્રેસ થયા ફેન્સ, જુઓ તસવીરો

બોલિવુડની પ્રતિભાશાળી એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તેના કરિયરમાં અત્યાર સુધી જે પણ પાત્રો ભજવ્યા છે, દર્શકોને તે પસંદ આવ્યા છે. પોતાની ડેબ્યુ ફિલ્મથી જ તેણે સાબિત કરી દીધું કે તે ફેન્સનું દિલ કેવી રીતે જીતવું તે જાણે છે. ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સનું મનોરંજન કરે છે. હાલમાં એક્ટ્રેસનો સાડીનો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.

| Updated on: Mar 10, 2024 | 8:23 AM
જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં જાહ્નવી કપૂરનો સાડી લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (Image: Instagram)

1 / 5
જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર રેટ્રો લુક શેર કર્યો છે. એક્ટ્રેસનો સાડીનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. (Image: Instagram)

2 / 5
જાહ્નવી કપૂરની વ્હાઈટ કલરની સાડી પર કેસરી રંગના ફૂલો છે. એક્ટ્રેસે આ સાડી સાથે પ્લેન ઓરેન્જ કલરનું બ્લાઉઝ પહેર્યું છે. (Image: Instagram)

3 / 5
આ ફોટામાં જાહ્નવી કપૂર વ્હાઈટ ફ્લોરલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ સાડી સાથે સિમ્પલ હેરસ્ટાઈલ પહેરી છે. (Image: Instagram)

4 / 5
રેટ્રો લુકમાં જાહ્નવી કપૂરની આકર્ષક સ્ટાઈલ જોઈને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">