દોહામાં જોવા મળ્યો બોલિવૂડની બેબોનો બોસ લેડી લુક, જુઓ Photos
બોલીવુડની ફેશન ક્વીન કહેવાતી કરીના કપૂર આ દિવસોમાં દોહામાં છે. જ્યાંથી અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ બોસ લેડી લુકની એક ઝલક શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Most Read Stories