હનુમાન : તેલુગુ ફિલ્મ 'હનુમાન' પણ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેજા સજ્જા, અમૃતા ઐયર, વરાલક્ષ્મી શરતકુમાર, સમુથિરકાની અને વિનય રાય જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મે જંગી કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર માત્ર 40 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું કલેક્શન 330 કરોડ રૂપિયાથી વધુ છે. હવે ફિલ્મ 8મી માર્ચથી ZEE5 પર આવી ગઈ છે.