હાલમાં રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 24 જાન્યુઆરી 2023 પહેલાની કોઈ પોસ્ટ દેખાતી નથી. છેલ્લી પોસ્ટ એડિડાસની છે, જેમાં રણવીર સિંહ કંપનીની જાહેરાત કરતો જોવા મળે છે. હવે, રણવીરે પોતે આ કારનામું કર્યું છે કે પછી તેની પાસે કોઈ ટેકનિકલ સમસ્યા છે, આ અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી.