ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 10 સ્ટાર્સ જેમણે હિન્દી સિનેમામાં પણ મચાવી છે ધમાલ, જુઓ તસવીર

હાલના સમયમાં બોલીવુડનો ક્રેઝ જબરસસ્ત છે. ત્યારે હવે ગુજરાતી ફિલ્મોના કલાકાર પણ હિન્દી ફિલ્મોમાં ધમાલ મચાવી રહયા છે. અહીં એવા 10 સ્ટાર્સનું લિસ્ટ છે જેમાં ગુજરાતી ફિલ્મમાં પોતાની આગવી ઓળખ મેળવી બૉલીવુડ તરફ આગળ વધ્યા છે.

| Updated on: Jan 03, 2024 | 4:34 PM
બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર પ્રતિક ગાંધી જે ગુજરાતનું ગૌરવ છે. 1992ની ફિલ્મ કૌભાંડમાં તેની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા હતા.

1 / 10
અભિનેત્રી શ્રદ્ધા ડાંગરનું લેટેસ્ટ ગીત 'પિહરવા' સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. તેણી ગુજરાતની છે. તે હેલ્લારો, મચ્છુ અને ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં જોવા મળી છે.

2 / 10
અન્ય એક જાણીતી ગુજરાતી ફિલ્મની અભિનેત્રી અલીશા પ્રજાપતિએ 'ધુંધર'માં પોતાના આઉટ સ્ટેન્ડિંગ અભિનયથી દર્શકોને ચોંકાવી દીધા હતા.

3 / 10
ગુજરાતી સિનેમાની સાથે, અભિનેતા યશ સોની પણ થિયેટરમાં એક આગવી પ્રતિભા ધરાવે છે.

4 / 10
'લવ ની ભવાઈ' ફેમ આરોહી પટેલે લોકોના દિલ જીતી લીધા અને ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો.

5 / 10
મિત્રા ગઢવી ગુજરાતના સુપરસ્ટાર પૈકીના એક છે અને તેમની કોમેડી માટે જાણીતા છે.

6 / 10
ડી-ટાઉનનો ફેવરિટ સુપરસ્ટાર રૌનક કામદાર પણ દરેકની નજરમાં છે.

7 / 10
દીક્ષા જોશી, જેણે તેની પ્રથમ ફિલ્મ 'શુભ આરંભ'માં પોતાના શાનદાર અભિનયથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

8 / 10
નેત્રી ત્રિવેદી ફિલ્મ ઉદ્યોગમાં એક તેજસ્વી સ્ટાર તરીકે ઉભરી આવી છે.

9 / 10
મલ્હાર ઠાકર - તેણે 'છેલો દિવસ' ફિલ્મથી દરેકનું દિલ જીતી લીધું હતું અને તે શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.

10 / 10
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">