પોરબંદરમાં જન્મેલા જેઠાલાલના રિયલ પરિવારને મળો, માતા અને ભાઈ છે ખુબ નજીક
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'જેઠાલાલ'નો ચાર્મ છેલ્લા કેટલાક વર્ષથી પહેલા જેવો જ છે. 'જેઠાલાલ'નું કોમિક ટાઈમિંગ ચાહકોને હસવા મજબૂર કરે છે. 'જેઠાલાલ' તેના અભિનયને કારણે સ્ક્રીન પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ તે તેની રિયલ જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. દિલીપ જોશીના પરિવારને પણ હેડલાઈન્સમાં રહેવું પસંદ નથી. તો ચાલો આજે જેઠાલાલના પરિવાર વિશે જાણીએ.
Most Read Stories